ગોધરા: સિગ્નલ ફળિયા રેલ્વે ગરનાળામાં મેટલના ઢગલા પડતાં વાહનચાલકો મુશ્કેલીમાં,PWI ની ટીમે કામગીરી હાથ ધરી હતી
ગોધરા રેલ્વે સ્ટેશન નજીક આવેલા વ્યસ્ત સિગ્નલ ફળિયા રેલ્વે ગરનાળામાં અચાનક મોટી માત્રામાં રેલ્વે ટ્રેક પર નાખવાના મેટલ ના ઢગલા નીચે ખાબકતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. રેલ્વે વિભાગની કામગીરી દરમિયાન બનેલી આ ઘટનાને પગલે ગરનાળાનો રસ્તો બ્લોક થઈ ગયો હતો, જેને ખોલવા માટે રેલ્વે પ્રશાસને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી ગોધરા રેલ્વે સ્ટેશન નજીકથી પસાર થતા ડાઉન ટ્રેક ઉપર રેલ્વે પ્રશાસન દ્વારા મેટલ નાખવાની નિયમિત કામગીરી ચ