Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur
No video available

ગાંધીનગર: ગુડાની LIG આવાસ યોજના અટવાઈ, રૂ.60 કરોડના બજેટ સાથે 300 આવાસોની જાહેરાત છતા કોઈ કામગીરી કરાઈ નથી

ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ગુડા) દ્વારા વર્ષ 2024-25ના બજેટમાં લો ઈન્કમ ગ્રુપ (એલઆઈજી) માટે 300 નવા આવાસો બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે રૂ. 60 કરોડની નાણાકીય જોગવાઈ પણ કરવામાં આવી હતી, પરંતુ નાણાકીય વર્ષ પૂર્ણ થવા આવ્યું છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી શરૂ થઈ નથી.

MORE NEWS