અમદાવાદ શહેર: દરિયાપુરનું મનપસંદ જિમખાના ફરી વિવાદમાં, જુગારધામ ધમધમતું હોવાનો વીડિયો વાયરલ
અમદાવાદમાં દરિયાપુરનું મનપસંદ જિમખાના ફરી વિવાદમાં આવ્યું.. ત્રણ માળ પર જુગારીઓ પત્તા રમતા હોવાનો વીડિયો સોમવારે 5.15 કલાકે વાયરલ થયો.. ચેસ અને કેરમના બહાને જુગાર રમાડવામાં આવતો હોવાનો વીડિયો સામે આવ્યો.. જોકે વીડિયો ઉતારતા જોઈ જુગારીઓમાં દોડધામ મચી હતી..