ગોધરા: ઘોઘંબાના પાંચપથરા પાસે પિકઅપ ગાડી પલટી મારી જતા ૧૬ વર્ષના કિશોરનું કમકમાટીભર્યું મોત, નિપજ્યું જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત
ઘોઘંબાના પાંચપથરા પાસે પિકઅપ ગાડી પલટી મારી જતા ૧૬ વર્ષના કિશોરનું કમકમાટીભર્યું મોત, નિપજ્યું જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા મોરવા હડફના નાટાપુરથી પાડા ભરીને ઘોઘંબા હાટબજારમાં જતી વખતે સર્જાયો જીવલેણ અકસ્માત ચાલુ ગાડીએ ટાયર ફાટતાં ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યોપંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પાંચપથરા પાસે અકસ્માત સર્જાયો છે. પશુઓ ભરીને જઈ રહેલી એક પિકઅપ ગાડીનું અચાનક ટાયર ફાટતાં ગાડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં ૧૬ વર્ષના એક સગ