તળાજા: પીથલપુરમાં વિજય વિશ્વાસ સભા : ગોપાલ ઈટાલિયાના ભાજપ પર આકરા પ્રહારો
. 18 એપ્રિલ 2026, શનિવારના રોજ રાત્રે અંદાજે 10 વાગ્યે યોજાયેલી આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં પીથલપુર જિલ્લા પંચાયત વિસ્તારના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ સોલંકી, તાલુકા પ્રમુખ તેમજ તળાજા વિધાનસભાના પ્રભારી પ્રાગજીભાઈ ધાંધલિયા સહિત પાર્ટીના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. ક