ભાવનગર શહેર: આનંદનગર વિસ્તારમાં સર્જાયેલી મારામારી મામલે પોલીસે બે શખ્સોને ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Jun 8, 2026
ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. આનંદનગર વિસ્તારમાં માથાકૂટ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.