અમદાવાદ શહેર: અમદાવાદમાં હિટ એન્ડ રનનો આરોપી પોલીસ પક્કડથી દૂર
અમદાવાદમાં હિટ એન્ડ રનનો આરોપી પોલીસ પક્કડથી દૂર..આરોપીની હજુ પણ ધરપકડ થઇ નથી ...રોપીને ઝડપી પકડવા મૃતકના પરિવારજનો દ્વારા રવિવારે 6 કલાકે માગ કરવામાં આવી છે..ખોખરા વિસ્તારમાં કાંકરિયા રોડ પર ન્યુ ગ્રીન માર્કેટ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ન્યુ ગ્રીન માર્કેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રમણભાઈ પરમાર રાત્રે 3 વાગ્યે ચા પીવા માટે જતા હતા, ત્યારે રો