હાંસોટ: હાસોટ પંથકમાં 1 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાય રહી છે
Hansot, Bharuch | Oct 27, 2025 ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 7 મી.મી., આમોદમાં 7 મી.મી., ભરૂચમાં 11 મી.મી., ઝઘડિયામાં 1.5 ઇંચ, અંકલેશ્વરમાં 12 મી.મી., હાસોટમાં 1 ઇંચ, વાલીયામાં 2 ઇંચ અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.