ગોધરા: તાલુકામાં આપઘાતના પ્રયાસની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે.
ગોધરા તાલુકામાં આપઘાતના પ્રયાસની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. ગોધરા તાલુકાના કાસુડી અને બોડીદ્રા ગામે બે વ્યક્તિઓએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ આ બંને દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ સારવાર હેઠળ છે.પ્રથમ ઘટનાની વાત કરવામાં આવે તો ગોધરા તાલુકાના કાસુડી ગામે રહ