સ્વાગત માટે ફૂલો તો દરેક જગ્યાએ હોય છે,
પણ સ્વચ્છતા સાથેનું સ્વાગત એક અલગ જ અભિગમ છે.
મોદીજીને પ્રિય સ્વચ્છતાને સ્વાગતનો સંકલ્પ બનાવી, ગુજરાતની પોતાની આગવી રીતે તેમના આગમન માટે તૈયાર થઈ રહ્યાં છે.
સ્વચ્છ ગુજરાત, મોદીજીનું દિલથી સ્વાગત.
#SwachhataSeSwagat