લીંબડી: નટવરગઢ ગામે શૌચાલયની કામગીરી મા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ આગેવાનો એ ધરણા કરી સૂત્રોચ્ચારો
સાથે દેખાવો કર્યા હતા
લીંબડી તાલુકાના નટવરગઢ ગામે રાજ્ય સરકાર દ્વારા શૌચાલય ની કામગીરી મા નબળુ બાંધકામ અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સાથે લીંબડી તાલુકા પંચાયત પટાંગણમાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધરણા પર બેસી વિરોધ વ્યક્ત કર્યો હતો અને સુત્રચારો કરી દેખાવો કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસ આગેવાનો હાજી સમીર એ પ્રતિક્રિયા આપી હતી