Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

વડોદરા: આવતીકાલે સાંજે નવલખી મેદાન ખાતે ધારાસભ્ય યોગેશ પટેલ નુ બેસણું: અનેક VVIP આપવશે

Vadodara, Vadodara | Jun 6, 2026

MORE NEWS

નિવૃત્તિની મૂડી પર ઠગની નજર: ખાનગી બેંકના મેનેજરે સિનિયર સિટિઝન સાથે 5 લાખની છેતરપિંડી કરી

 https://thefactfinder.in/vadodara/a-fraudsters-eye-on-retirement-capital-private-bank-manager-cheats-senior-citizen-of-rs-5-lakh/

*Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો.

https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8

#factfindernews #samapolice #Fraud #seniorcitizen #Vadodara

નિવૃત્તિની મૂડી પર ઠગની નજર: ખાનગી બેંકના મેનેજરે સિનિયર સિટિઝન સાથે 5 લાખની છેતરપિંડી કરી https://thefactfinder.in/vadodara/a-fraudsters-eye-on-retirement-capital-private-bank-manager-cheats-senior-citizen-of-rs-5-lakh/ *Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો. https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8 #factfindernews #samapolice #Fraud #seniorcitizen #Vadodara

Vadodara, Vadodara | Jul 12, 2026

એક જ પૂલ ભ્રષ્ટાચારના કેટલા પુરાવા આપશે?
#factfindernews #vadodara #factfinder #savli #Desar

એક જ પૂલ ભ્રષ્ટાચારના કેટલા પુરાવા આપશે? #factfindernews #vadodara #factfinder #savli #Desar

Vadodara, Vadodara | Jul 12, 2026

બસ ચાલકની બેદરકારી જીવલેણ: પૂરપાટ ઝડપે આવી રહેલી બસે રિક્ષાને ટક્કર મારતા 27 વર્ષીય રિક્ષાચાલક ગંભીર રીતે ઘાયલ

 https://thefactfinder.in/vadodara/bus-drivers-negligence-fatal-27-year-old-rickshaw-driver-seriously-injured-after-speeding-bus-hits-rickshaw/

*Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો.

https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8

#factfindernews #accident #atladarapadraroad #injurd #Vadodarapolice

બસ ચાલકની બેદરકારી જીવલેણ: પૂરપાટ ઝડપે આવી રહેલી બસે રિક્ષાને ટક્કર મારતા 27 વર્ષીય રિક્ષાચાલક ગંભીર રીતે ઘાયલ https://thefactfinder.in/vadodara/bus-drivers-negligence-fatal-27-year-old-rickshaw-driver-seriously-injured-after-speeding-bus-hits-rickshaw/ *Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો. https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8 #factfindernews #accident #atladarapadraroad #injurd #Vadodarapolice

Vadodara, Vadodara | Jul 12, 2026

વડોદરામાં પોલીસ પર હુમલો: નાસ્તાની લારી બંધ કરાવવા જતાં પોલીસ જમાદારની ફેંટ પકડી માર માર્યો

 https://thefactfinder.in/vadodara/attack-on-police-in-vadodara-police-caught-hold-of-a-food-truck-driver-and-beat-him-up-while-trying-to-stop-him/

*Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો.

https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8

#factfindernews #panigatepolice #fight #Vadodara #governmentofgujarat

વડોદરામાં પોલીસ પર હુમલો: નાસ્તાની લારી બંધ કરાવવા જતાં પોલીસ જમાદારની ફેંટ પકડી માર માર્યો https://thefactfinder.in/vadodara/attack-on-police-in-vadodara-police-caught-hold-of-a-food-truck-driver-and-beat-him-up-while-trying-to-stop-him/ *Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો. https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8 #factfindernews #panigatepolice #fight #Vadodara #governmentofgujarat

Vadodara, Vadodara | Jul 12, 2026

10 દિવસની રજા લઈને ફરાર થયેલા આરોપીને પોલીસ મધ્યપ્રદેશના ધરમપુરીથી પકડી લાવી, જેલભેગો કર્યો

વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટ્યા બાદ સમયસર હાજર ન થઈને ફરાર થઈ ગયેલા આજીવન કેદના કેદીને ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે. સુનીલભાઈ રૂમડીયાભાઈ ઉર્ફે રામેશ્વરભાઈ મકર નામનો આ કેદી, જે હત્યા અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો, તે ગત 10 ફેબ્રુઆરી 2026 ના રોજ 10 દિવસની પેરોલ રજા પર મુક્ત થયો હતો. રજા પૂરી થયાના ઘણા સમય બાદ પણ તે જેલમાં હાજર ન થતા તે ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા તે મધ્યપ્રદેશના ધરમપુરી વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડી સાઈ મંદિર પાસેથી આરોપીને ઝડપી પાડી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સોંપી દીધો છે.

#factfindernews #DCB #arrested #VadodaraPolice #criminal

10 દિવસની રજા લઈને ફરાર થયેલા આરોપીને પોલીસ મધ્યપ્રદેશના ધરમપુરીથી પકડી લાવી, જેલભેગો કર્યો વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટ્યા બાદ સમયસર હાજર ન થઈને ફરાર થઈ ગયેલા આજીવન કેદના કેદીને ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે. સુનીલભાઈ રૂમડીયાભાઈ ઉર્ફે રામેશ્વરભાઈ મકર નામનો આ કેદી, જે હત્યા અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો, તે ગત 10 ફેબ્રુઆરી 2026 ના રોજ 10 દિવસની પેરોલ રજા પર મુક્ત થયો હતો. રજા પૂરી થયાના ઘણા સમય બાદ પણ તે જેલમાં હાજર ન થતા તે ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા તે મધ્યપ્રદેશના ધરમપુરી વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડી સાઈ મંદિર પાસેથી આરોપીને ઝડપી પાડી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સોંપી દીધો છે. #factfindernews #DCB #arrested #VadodaraPolice #criminal

Vadodara, Vadodara | Jul 12, 2026