અસારવા: રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના બે સહિત 7 જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે, તાપમાનમાં બદલાવ નહિવત
રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી,સૌરાષ્ટ્રના બે સહિત 7 જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે, તાપમાનમાં બદલાવ નહિવત હવામાન વિભાગના 1 વાગ્યાની આસપાસ જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવના છે. જ્યારે ચોથો અને પાંચમો દિવસ એટલે કે 19 અને 20 એપ્રિલના રોજ અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 19 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લ