Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

ગોધરા: પંચમહાલમાં જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આપેલ 'ઓરેન્જ એલર્ટ' ના લઈને વહીવટી તંત્ર સક્રિય

Godhra, Panch Mahals | Jul 30, 2026
હવામાન વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ'ની આગાહી આપવામાં આવી છે, જેના પગલે પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અગમચેતીના ભાગરૂપે એલર્ટ મોડ પર આવી ગયું છે. ભારે વરસાદની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે NDRF, SDRF અને સ્થાનિક તંત્ર દ્વારા સંયુક્ત રીતે અસરગ્રસ્ત તથા નીચાણવાળા વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.

MORE NEWS

શ્રી મહાકાળી માતાજી ટ્રસ્ટ,પાવાગઢ ખાતે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના અનુસંધાને શ્રી મહાકાળી માતાજી ટ્રસ્ટના પ્રતિનિધિની સર્વે માઈ ભક્તોને નમ્ર અરજ

#panchmahalsamachar #panchmahalnews #news #pavaghad

શ્રી મહાકાળી માતાજી ટ્રસ્ટ,પાવાગઢ ખાતે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના અનુસંધાને શ્રી મહાકાળી માતાજી ટ્રસ્ટના પ્રતિનિધિની સર્વે માઈ ભક્તોને નમ્ર અરજ #panchmahalsamachar #panchmahalnews #news #pavaghad

Godhra, Panch Mahals | Jul 30, 2026

*હવામાન વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લા માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર*:*જિલ્લા તંત્ર ‘સ્ટેન્ડ બાય’ મોડ પર*

 *SDRF ની બે અને NDRF ની એક ટીમ તૈનાત; નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું જરૂર જણાયે સ્થળાંતર કરાશે*

 *ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ૨૪ કલાક વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓની નીમણૂક*

 *નાગરિકોને વહેતા પાણીમાં વાહન ન ચલાવવા અને બિનજરૂરી બહાર ન નીકળવા કલેક્ટર શ્રી અજય દહિયાની અપીલ*

*હવામાન વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લા માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર*:*જિલ્લા તંત્ર ‘સ્ટેન્ડ બાય’ મોડ પર* *SDRF ની બે અને NDRF ની એક ટીમ તૈનાત; નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું જરૂર જણાયે સ્થળાંતર કરાશે* *ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ૨૪ કલાક વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓની નીમણૂક* *નાગરિકોને વહેતા પાણીમાં વાહન ન ચલાવવા અને બિનજરૂરી બહાર ન નીકળવા કલેક્ટર શ્રી અજય દહિયાની અપીલ*

Godhra, Panch Mahals | Jul 30, 2026

હાલોલમાં હાઈવે હોટલમાં તોડફોડનો તાંડવ, રોકડ-લેપટોપની લૂંટ; હોટલ માલિક પર કાર ચઢાવવાનો પ્રયાસ CCTVમાં કેદ 

#panchmahalsamachar #halolnews #news #topnews #vayaral

હાલોલમાં હાઈવે હોટલમાં તોડફોડનો તાંડવ, રોકડ-લેપટોપની લૂંટ; હોટલ માલિક પર કાર ચઢાવવાનો પ્રયાસ CCTVમાં કેદ  #panchmahalsamachar #halolnews #news #topnews #vayaral

Godhra, Panch Mahals | Jul 30, 2026