આણંદ શહેર: રેલવે સ્ટેશનને મુસાફરોને અડચણરૂપ થાય તે રીતે ફેરી ફરતા યુવક સામે ગુનો નોંધાયો
આણંદ રેલવે પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદની મળતી માહિતી મુજબ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે રેલ્વે પ્લેટફોર્મ ઉપર મુસાફરોને અડચણરૂપ થાય તે રીતે ફેરી ફરતા એક યુવક સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.