રાપર: ગાગોદર પેટા કેનાલમાં પડેલું ગાબડું રિપેર કરી સમારકામ હાથ ધરવા લોકોની માંગ
Rapar, Kutch | Oct 9, 2025 તાજેતરમાં પડેલા ભારે વરસાદમાં ગાગોદર પેટા કેનાલમાં નર્મદા નિગમ દ્વારા સમારકામની લેશમાત્ર કામગીરી કરવામાં આવી નથી. સમારકામમાં વ્યાપક સમય લાગે તેમ હોઈ શિયાળુ પાકના વાવેતરમાં ધરતીપુત્રોને મુશ્કેલી ઊભી થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે