આંકલાવ: જોષીકુવાના ઇન્દિરા કોલોની વિસ્તારમાં નવરાત્રીને લઈને થયેલી માથાકૂટમાં ફરિયાદ નોંધાઈ
Anklav, Anand | Oct 2, 2025 આકલાવ તાલુકાના જોશીકુવાના ઇન્દિરા કોલોની વિસ્તારમાં તમારે અમારા ફળિયામાં નવરાત્રી માટે આવું નહીં તેમ કહીને થયેલી માથાકૂટમાં ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.પોલીસે તપાસ હાથ ધરી છે.