સોજીત્રા: મલાતજના સુતરીયા પુરા વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બે આરોપી સામે ગુનો નોંધાયો
Sojitra, Anand | Nov 7, 2025 સોજીત્રા તાલુકાના સુતરિયાપુરા વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.