૨૦૨૩ માં વચગાળા જામીન રજા મેળવી રજા દરમ્યાન ગુજરાતના અલગ અલગ મંદિરોમાં વેશ પલ્ટો કરી પોતાની ઓળખ છુપાવી મંદીર બહાર ભીખ માંગી છેલ્લા ત્રણ વર્ષથી ફરાર રહેલ બે કાચા કેદીને ઝડપી “ઓપરેશન કારાવાસ” ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચ દ્રારા કાર્યવાહી કરવામાં આવી છે.