ગોધરા: ગોધરાના છબનપુર ગામે કુવામાં પડી જતા 20 વર્ષીય યુવકનું મોતમોડી રાત્રે બનેલી ઘટનાથી ગામમાં શોકનો માહોલ
ગોધરાના છબનપુર ગામે કુવામાં પડી જતા 20 વર્ષીય યુવકનું મોત મોડી રાત્રે બનેલી ઘટનાથી ગામમાં શોકનો માહોલ, ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યોગોધરા તાલુકાના છબનપુર ગામે મોડી રાત્રે એક દુઃખદ ઘટના સામે આવી છે. કોઈક અગમ્ય કારણોસર કુવામાં પડી જતા 20 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર, મૃતક યુવકનું નામ દેવરાજ મોહનભાઈ સંગાડા હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે યુવક કુવામાં પડી ગયો હોવાની જાણ થતા સ્થાનિક લોકોમાં દોડધામ મચ