ગોધરા: ગોધરામાં ભારે વરસાદ ને કારણે આનંદનગર પાસે ડાયવર્ઝન રોડ ધોવાયો, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ ઉપર થી પસાર થવા સૂચના આપવામાં
ગોધરામાં ભારે વરસાદ ને કારણે આનંદનગર પાસે ડાયવર્ઝન રોડ ધોવાયો, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ ઉપર થી પસાર થવા સૂચના આપવામાં આવી ગોધરા માં રાત્રિના સમયે પડેલા ધોધમાર વરસાદને પગલે ગોધરાના આનંદનગર વિસ્તારમાં નિર્માણાધીન પુલ નજીક રસ્તાનું મોટાપાયે ધોવાણ થયું છે. આનંદનગરથી કનેલાવને જોડતા કોઝવેની કામગીરી ચાલતી હોવાથી વાહનવ્યવહાર માટે જે કામચલાઉ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, તે માર્ગની માટી ભારે વરસાદના પાણીમાં વહી ગઈ છે. રસ્તો ધોવાઈ જવાને કારણે વાહનચાલ