જામકંડોરણા: રાવકી ગામ પાસે થયેલા અકસ્માત બાબતે લોધિકા પોલીસ સ્ટેશનમાં અકસ્માત અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી
રાવકી ગામ પાસે થયેલી અકસ્માતની ઘટના બાદ અકસ્માતનો ભોગ બનનાર કાર ચાલકેલ અધિકાર પોલીસ સ્ટેશનમાં અકસ્માત અને નુકસાની તેમજ બેદરકારી બદલ ગુનો દાખલ કરાવ્યો.