રાપર: રાપર મથકે કપાસ કેન્દ્ર ફાળવવા પૂર્વ ધારાસભ્યની માંગ
Rapar, Kutch | Oct 9, 2025 રાપર અને ભચાઉ તાલુકાઓ ખેતી પ્રધાન તાલુકાઓ છે. અહીં મોટા પ્રમાણમાં લોકો ખેતી કરી રહ્યા છે. રવિ ખરીફ પાકોનું વાવેતર મબલખ પ્રમાણમાં થાય છે. કપાસ પાકનું વાવેતર વધુ થતું હોય છે પરંતુ હાલના સમયમાં ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાદ્વારા વર્ષ ૨૦૨૫માંટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવતા કપાસના પાકનું કેન્દ્ર રાપર તાલુકામાં ન હોતા રાપર તાલુકાના ખેડૂતોને રાપરથી ૧૦૦ કિ.મી.દુર અંજાર ખાતે ફાળવવામાં આવેલ કેન્દ્રપર ના છુટકે ૧૦૦થી વધુ કિ.મી. દુર જવાની ફરજ