સિહોર: સિહોર નગરપાલિકા ખાતે ફન્ટલાઈન કર્મચારીઓ માટે ફાયર, ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડની તાલીમ શહેરી વિકાસ વર્ષ અંતર્ગત
શહેરી વિકાસ વર્ષ અંતર્ગત સિહોર નગરપાલિકામાં ફાયર સેફ્ટી, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડ અંગે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમ શહેરી આફતો સામે પ્રાથમિક પ્રતિસાદ માટે સિહોર નગરપાલિકા સ્ટાફને સજ્જ બનાવવા વિશેષ તાલીમ શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત સિહોર નગરપાલિકામાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે આવશ્યક સેવા તાલીમનો કાર્યક્રમ પ્રાદેશિક કમિશનર ભાવનગરના માર્ગદર્શન હેઠળ