આણંદ: હાડગુલના અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમને તડીપાર કરવામાં આવ્યો
Anand, Anand | Oct 13, 2025 આણંદ જિલ્લાના હાડગુલ ગામે અક્ષરધામ સોસાયટીમા રહેતા બહાદુરસિંહ રાઠોડ ને તડીપાર કરવામાં આવ્યો છે. અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમને આણંદ જિલ્લામાંથી એક વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો છે.