સીંગવડ: લીમખેડા: કટારાની પાલ્લીમાં ₹2 કરોડના ખર્ચે બનશે નવો માઈનોર બ્રિજ
Singvad, Dahod | Oct 21, 2026 લીમખેડા વિધાનસભાના કટારાની પાલ્લી ખાતે દુધીયા-જાલીયાપાડા રોડ પર ₹2 કરોડના ખર્ચે બનનારા માઈનોર બ્રિજનું સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ બ્રિજથી ચોમાસામાં ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ દૂર થશે.