અમદાવાદ શહેર: અમદાવાદ સિવિલમાં ટેન્ડર કૌભાંડનો આક્ષેપ: શરતોનો ભંગ કરી માનીતી એજન્સીને લાખોનો કોન્ટ્રાક્ટ અપાયાની ચર્ચા
અમદાવાદ સિવિલમાં ટેન્ડર કૌભાંડનો આક્ષેપ: શરતોનો ભંગ કરી માનીતી એજન્સીને લાખોનો કોન્ટ્રાક્ટ અપાયાની ચર્ચા અમદાવાદ સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ ફરી એકવાર વિવાદોમાં ફસાઈ છે, જેમાં હોસ્પિટલ કેમ્પસમાં કચરો અને માલ-સામાનની હેરફેર માટેના વાહનોના ટેન્ડરિંગમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે. મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ કચેરીના આદેશ અનુસાર, ગત 15 જાન્યુઆરી..