હોટલ કિંગ સ્ટોન ના માલિક પર SOG ના કોઈ પોલીસ કર્મચારી ના આશીર્વાદ???
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ના હદમા આવેલ હોટલ કિંગ સ્ટોન હાલ દેહવ્યાપાર ચલાવવા બાબતે ચર્ચામા આવી છે ત્યારે વસ્ત્રાપુર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ના થતી હોવાની પણ ચર્ચાએ લોકો માં પ્રશ્ન ઉભો કર્યો છે...
લોક મુખે એવી પણ ચર્ચા છે કે હોટલ કિંગ સ્ટોન ના માલિક પર SOG ના કોઈ પોલીસ કર્મચારીનો હાથ છે..
જો હોટલ કિંગ સ્ટોન ના CCTV ફૂટેજ, હોટલ કિંગ સ્ટોન માલિક ના કોલ ડીટેલ ચેક થાય તો ઘણા બધા ખુલાસા બહાર આવી શકે તેવી શક્યતાઓ થઈ રહી છે...
શું ખરેખર હોટલ કિંગ સ્ટોન ના માલિક પર SOG ના આશીર્વાદ હોવાથી વસ્ત્રાપુર પોલીસ કઈ નથી કરી શકતી??
શુ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ને પણ SOG ના કોઈ પોલીસ કર્મચારી ના દર છે??
શુ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા રેડ કરી તમામ હકીકત બહાર લાવવામા આવશે ખરી???
#hotel #vastrapur #vastrapurlake #ahmedabadnews #ahmedabadhotel @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_academy_karai @gujarat_police_motivation_ @gujarat_police_ops @gujarat_police_fans @gujarat__police___100 @gujaratpolice_24 @ahmedabadpolice @ahmedaba