વાલોડ: વાલોડ ગામના ગણેશ મંદિર ખાતે પ્રધાનમંત્રીના આયુષ્ય માટે ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ પૂજા કરી.
Valod, Tapi | Sep 17, 2025 વાલોડ ગામના ગણેશ મંદિર ખાતે પ્રધાનમંત્રીના આયુષ્ય માટે ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ પૂજા કરી.તાપી જિલ્લાના વાલોડ ખાતે બુધવારના રોજ 10 કલાકની આસપાસ વડા પ્રધાન ના જન્મદિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો હતો.જે અંતર્ગત વાલોડના પૌરાણિક ગણેશ મંદિર ખાતે ધારાસભ્ય સહિતના અગ્રણીઓ દ્વારા તેમના આયુષ્ય માટે પૂજા કરવામાં આવી હતી.