Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગોધરા: રાયોટિંગના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો આરોપી 'મેડ સર્કલ' પાસેથી ઝડપાયો

Godhra, Panch Mahals | May 12, 2026
ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસે રાયોટિંગના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી ઇસ્માયલ ઇશાક પટેલને ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગામેતીના માર્ગદર્શન હેઠળ ASI અરવિંદભાઈ અને રણજીતસિંહને મળેલી બાતમીના આધારે મેડ સર્કલ પાસે આવેલી ચાની લારી પરથી આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો.પંચમહાલ જિલ્લામાં નાસતા-ફરતા ગુનેગારોને પકડવા માટે ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પોલીસને આ સફળતા મળી છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS