ગોધરા: ચિખોદરા પાસે એ કે ટ્રેડર્સ નામની કંપનીમાં સ્ક્રેપ જથ્થામાં ભીષણ આગ ની ઘટના બની 2 ફાયર ફાઈટરે કાબુ મેળવ્યો
ગોધરાના ચિખોદરા વિસ્તાર પાસે આવેલી 'એ.કે. ટ્રેડર્સ' નામની કંપનીમાં ગત રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. કંપનીના સંકુલમાં મૂકવામાં આવેલ સ્ક્રેપના મોટા જથ્થામાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. જોત જોતામાં આગ ની જવાળાઓ સ્ક્રેપના જથ્થામાં ઝડપ થી ફેલાય ગઈ હતી સ્થાનિકો દ્વારા ગોધરા નગર પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ બે ફાયર ટેન્ડરો સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો સતત મારો ચલાવી આગને વધુ