દેવગઢબારીયા: સાગટાળા પોલીસને મોટી સફળતા: એક ઈક્કો ગાડીમાંથી 600 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ
સાગટાળા પોલીસે માંડવ ગામ પાસે એક ઈક્કો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો. કુલ 600 બોટલ, 2 મોબાઇલ અને ઈક્કો સહિત કુલ 3.42 લાખ રૂપિયાની દારૂની બોટલ જપ್ತಿ કરાઈ. પ્રોહિબિશન હેઠળ કેસ નોંધાયો છે, તપાસ ચાલી રહી છે.