શહેરા તાલુકાના વાઘજીપુર ગામે આવેલ શ્રી મુક્તજીવન સ્વામી બાપા આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. વિભાગ, મારુતિ સુઝુકી બેચરાજી અને એપોલો ટાયર વડોદરા દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.