સાવલી: કપડવંજ: સાવલી માં વડોદરાખાનખનિજ વિભાગ ની રેડ રેતી માફિયાઓ માં ફફડાટ
Savli, Vadodara | Sep 25, 2025 સાવલી માં વડોદરાખાનખનિજ વિભાગ ની રેડ રેતી માફિયાઓ માં ફફડાટ સાવલી પાસેના અમરાપુરા ગામની સીમ વિસ્તારમાં આજે વડોદરાખાનખનિજ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા અને બે ટીમ બનાવી તપાસ હાથ ધરી ટ્રક અને એક્સેલેટર સહિત કરોડો રૂપિયા નો મુદ્દદામાલ ડિટેન કરી કાર્યવાહી કરાતાં ગેરકાયદે રેતીખનન કરતાં માફિયાઓ માં ફફડાટ ફેલાયો સામે દિવાળી ના સમયેજ વડોદરાજિલ્લા સાવલી તાલુકાના અમરાપુરા ગામ ના સીમ વિસ્તાર માં વડોદરાના ભૂસ્તરશાસ્ત્રી નીરજ ગામેચી ના માર્ગદર્શન હેઠળ ખાનખનિજ