ભાવનગર શહેર: કલેકટર કચેરી ખાતે ઉમેદવારોના ફોર્મ ચકાસણી કરવામાં આવી
Bhavnagar City, Bhavnagar | Apr 13, 2026
ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉમેદવારોના ફોર્મ ચકાસણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં આજે કલેક્ટર કચેરી ખાતે ભાવનગર મહાનગરપાલિકાના ઉમેદવારોનો ફોર્મ ચકાસણી કાર્યક્રમ યોજાયો.