ગોધરા: GSRTC કંડક્ટર ભરતી ને લઈ ગોધરાના ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ફર્સ્ટ એઇડ તાલીમ માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો
GSRTC કંડક્ટર ભરતી ને લઈ ગોધરાના ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ફર્સ્ટ એઇડ તાલીમ માટે ઉમેદવારોનો ભારે ઘસારો, જોવા મળ્યો આ ભરતી પ્રક્રિયામાં પુરૂષ સાથે 35 ટકા થી વધુ મહિલા ઉમેદવારોએ હાજરી દર્શાવી તેમનામાં પણ અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટરની ભરતી પ્રક્રિયા અંતર્ગત ગોધરા ખાતે ઉમેદવારોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળી રહ્યો છે. કંડક્ટરની નોકરી માટે અનિવાર્ય એવી ફર્સ્ટ એઇડ (પ્રાથમિક સારવાર) ટ્રેનિંગ લેવા માટે ર