રાણાવાવ: પાદરડી ગામે થયેલ હુમલાની ઘટનામાં પોલીસે 3 આરોપીને ઝડપી લઈ રીકન્ટ્રકશન કર્યું
પાદરડી ગામે એક આધેડના બાઇક સાથે વાહન અથડાવી 3 શખ્સોએ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ત્યારે પોલીસે આ ગુન્હાના આરોપી મુંજા અરભમ કુછડીયા,વિજય મુંજા કુછડિયા અને રામા વીસા કૂછડિયા ઝડપી લઈ ધોરણસર અટક કરી અને બનાવ સ્થળનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું.