ગોધરા: છાયાપુરી - પિલોલ સ્ટેશનો વચ્ચે બ્લોકને કારણે આવતીકાલે વડોદરા દાહોદ મેમુ પેસેન્જર ટ્રેન રદ્દ કરવામાં આવી
છાયાપુરી - પિલોલ સ્ટેશનો વચ્ચે બ્લોકને કારણે આવતીકાલે વડોદરા દાહોદ મેમુ પેસેન્જર ટ્રેન રદ્દ કરવામાં આવી, પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા - ગોધરા રેલ સેક્શન પર આવેલા છાયાપુરી - પિલોલ સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 10A પર હાલના સ્ટીલ ગર્ડર્સને PSC સ્લેબથી બદલવા માટે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવશે. આ સૂચિત બ્લોકને કારણે આવતીકાલે એટલે કે 14 જૂનના રોજ વડોદરા - દાહોદ મેમુ પેસેન્જર ટ્રેનો રદ્દ કરવામાં આવી છે, જેમાં વડોદરાથી ઉપડતી વડોદરા - દાહોદ મેમુ પ