અસારવા: એ આઈ જનરેટર વિડીયોથી ફોડ કરતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા
અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી સફળતા એઆઈ જનરેટેડ વિડીયો થી ફ્રોડ કરતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા ફરિયાદીની જાણ બહાર AI Generated વીડિયોથી આધાર લિંક મોબાઈલ નંબર બદલી ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ આસામ અને ઉત્તર પ્રદેશથી વધુ ૩ સાગરીતોની ધરપકડ ક્રિષ્ના પ્રજાપતિ, કાશીમુદ્દીન અલી અને રબર હુસૈન ની સાય