રાજુલા: દિવ્ય ભક્તિ અને સંસ્કૃતિનો અદભૂત મહોત્સવ-રામપરા-૨ ખાતે તુલસી વિવાહ સમારોહમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિ
Rajula, Amreli | Nov 2, 2025 રામપરા-૨ ગામે તુલસી વિવાહ મહોત્સવમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા. ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવથી યોજાયેલ આ પ્રસંગે સૌએ સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.