બાબરા: બાબરા તાલુકાના શેખ પીપરીયા ગામે યુવાનએ કર્યો આપઘાતનો પ્રયાસ : કારણ અકબંધ
Babra, Amreli | Oct 11, 2025 બાબરા તાલુકાના શેખ પીપરીયા ગામે પંકજ પરમાર નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવકને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરાઈ છે.