Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: મહિલા કોલેજ વિસ્તારમાં રહેતા યુવકના આપઘાત મામલે પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા

Bhavnagar City, Bhavnagar | Apr 15, 2026
ભાવનગર શહેરના મહિલા કોલેજ વિસ્તારમાં રહેતા યુવકે આપઘાત કર્યો હતો. કેટરીના વ્યવસાય સાથે જોડાયેલા યુવકે આપઘાત કર્યા મામલે યુવકના ભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા હતા.

MORE NEWS

No related stories for this location.