ગોધરા: ગોધરાવાસીઓ માટે ખુશીના સમાચાર: હવે ગોધરા થી વડોદરા માત્ર 45 મિનિટમાં!
ગોધરાવાસીઓ માટે ખુશીના સમાચાર: હવે વડોદરા માત્ર 45 મિનિટમાં!ગોધરાવાસીઓ માટે એક ખુશખબર સામે આવી રહી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો ગોધરાથી વડોદરા સુધીનો હિસ્સો હવે ટ્રાયલ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ નવા ડેવલપમેન્ટને કારણે હવે ગોધરાથી વડોદરાનું અંતર માત્ર 45 મિનિટમાં કાપી શકાશે.પહેલા ગોધરાથી વડોદરા જવા માટે ટ્રાફિક અને રસ્તાની સ્થિતિને કારણે ઘણો સમય જતો હતો. પરંતુ હવે આ આધુનિક એક્સપ્રેસ-વેના કારણે મુસાફરીનો સમ