Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

ચોટીલા: ચોટીલા તાલુકાના રેશમિયા ગામે મધમાખીઓથી બચવા તળાવમાં કૂદતા મોત નિપજ્યું હતું

Chotila, Surendranagar | Feb 28, 2026
ચોટીલા તાલુકાના રેશમિયા ગામની સીમમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મૂળ ત્રમ્બોડા ગામના વતની રામભાઈ નામના આધેડ જ્યારે રેશમિયા ગામની સીમમાં બકરા ચરાવી રહ્યા હતા, ત્યારે અચાનક મોટી મધમાખીઓના ઝુંડે તેમના પર હુમલો કર્યો હતો. મધમાખીઓના આ હુમલાથી બચવા રામભાઈએ નજીક આવેલા તળાવમાં છલાંગ લગાવી હતી, પરંતુ કમનસીબે તેઓ બહાર નીકળી શક્યા નહોતા અને પાણીમાં જ ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હતું.

MORE NEWS