માતર: પલાણા આઈ ટી આઈ પાસે સ્થિત કેન્ટિનમાંથી ગેસનો બોટલ, તેલના ડબ્બા સહિતનો સામાન ચોરાયો
Matar, Kheda | Oct 4, 2025 વસોના પલાણા આઈટીઆઈ ના ગેટ પાસે ચા નાસ્તાની કેબિનમાં તસ્કરો રાત્રિના સમયે ત્રાટક્યા હતા કેબિન નો નકુચો તોડી તેમાંથી તેલનો ડબ્બો ગેસની બોટલ સહિત 4750 ની માતા ચોરીને ફરાર થઈ ગયા હતા બીજો દિવસે સવારે કેબિન ના માલિકને ચોરીની જાણ થતા સમગ્ર મામલે માતર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.