Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ભુજ: ભુજમાં ગૌવંશના માંસ સાથે એક શખ્સ ઝડપાયો

Bhuj, Kutch | Apr 14, 2026
ભુજમાં ગૌવંશના માંસ સાથે એક શખ્સ ઝડપાયો ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે ૨૫ કિલો ગૌવંશના માંસ સાથે ઇબ્રાહિમ સિધિક ઓઢેજા નામના શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મોટરસાયકલ પર પાર્સલ લઈ જતા આ શખ્સને પકડી પાડ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી હુસૈન ઓઢેજા ફરાર થઈ ગયો છે. પોલીસે કુલ ₹૩૩,૭૫૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભુજ: ભુજમાં ગૌવંશના માંસ સાથે એક શખ્સ ઝડપાયો - Bhuj News