વઢવાણ: સુરેન્દ્રનગર શહેરના રાજકોટ બાયપાસ રોડ પર આવેલ એક ગેસ્ટ હાઉસમાં યુવતીએ ગળેફાંસો લગાલી કરી આત્મહત્યા
સુરેન્દ્રનગર શહેરના રાજકોટ બાયપાસ રોડ પર આવેલ એક ગેસ્ટ હાઉસમાં યુવતીએ ગળેફાંસો લગાલી કરી આત્મહત્યા શહેર માંથી પસાર થતા રાજકોટ બાયપાસ રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં યુવક અને યુવતી રોકાયા હતા વહેલી સવારે અગમીય કારણોસર યુવતીએ બાથરૂમમાં જઈ ફાસો લગાવી મોત કર્યું વહાલું યુવક અને યુવતી ની સગાઇ થયેલ હોવાની પ્રાથમિક તપાસમાં માહિતી આવી છે