ઈફકોના ચેરમેન અને જિલ્લાના દિગ્ગજ ભાજપ નેતા દિલીપભાઈ સંઘાણીએ રાહત પેકેજ અંગે આપી પ્રતિક્રિયા
Amreli City, Amreli | Nov 7, 2025
ગુજરાત સરકારના ખેડુતો માટે રાહત પેકજ જાહેર કર્યું.ગુજરાત સરકાર દ્વારા 10 હજાર કરોડનુ રાહત પેકજ જાહેર કરવામાં આવ્યું.ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ રાહત પેકજ અંગે આપી પ્રતિક્રિયા.ખેડૂતો માટે રાહત રૂપ સહાય પેકેજનુ દિલીપ સંઘાણીએ આવકાર્યું......