ઘોઘા તાલુકાના વાવડી ગામે જમીન પચાવી પાડવા બાબતે બે ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીન નો ગુનો નોંધાતા ઘોઘા પોલીસ દ્વારા કાયદેસર ની કાર્ય વાહી કરવામાં આવી આજરોજ તા.7/12/25 ના રોજ મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના વાવડી ગામે રહેતા પ્રહલાદસિંહ રઘુભા ગોહિલની પોણા બાર વીઘા જમીન મહેશ ઉર્ફે લાલાભાઈ ધીરુભાઈ ચુડાસમા અને ભાવેશ ઉર્ફે ભલાભાઈ ધીરુભાઈ ચુડાસમા દ્વારા પચાવી પાડવામાં આવતા આ બંને ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીન નો ગુનો નોંધાતા આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસર ની કા