અમરેલી જિલ્લા ના કરિયાણા ગામે રત્નકલાકારોનું હલ્લાબોલ.બાબરાની કરિયાણા ગામની ખાનગી શાળામાં રત્નકલાકારોનું હલ્લાબોલ..સરકાર દ્વારા રત્નકલાકારોના બાળકોની સ્કૂલ ફી માં ખાનગી શાળાએ કરી ગોલમાલ.સ્કૂલના ખાતામાં આવેલી રત્નકલાકારોના બાળકોની સરકારી સહાયમાં ખાનગી શાળાએ કરી ગોલમાલ.ખાનગી શાળાએ સરકારી સહાયની રકમ FRC મુજબ નહી વસૂલી હોવાનો આક્ષેપ રત્નકલાકારોએ સ્કૂલ ફી સામે અગાઉ જમા કરાયેલ રકમ પરત આપવાની માંગ કરી.